CATEGORY

vidyasahayak bharti 2nd round declared

પ્રતિક્ષાયાદી (બીજો તબક્કો) વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨:૧૩ પ્રર્કિયા પ્રતિક્ષાયાદી જિલ્લા પસંદગી અગત્યની સૂચના સામાજિક શૈક્ષણિક અને પછાતવર્ગના ઉમેદવારના કિસ્સામા તા.૦૧-૦૪-૨૦૧૨ થી તા.૧૯-૦૬-૨૦૧૩ દરમિયાન ઇસ્યુ થયેલ નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર માન્ય ગણાશે. વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના (1)પ્રતિક્ષાયાદીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૯/૧૦/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે. (2)પ્રતિક્ષાયાદીના ઉમેદવારોને જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૧૬/૧૦/૨૦૧૩ ના ૧૨-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે.અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. (3)પ્રતિક્ષાયાદીમાં બોલાવેલ ઉમેદવારોને જે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે ત્યાં સુધી જ જિલ્લા પસંદગીની તક આપવામાં આવશે. (4) પ્રતિક્ષાયાદીમાં નીચે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. વિષય માધ્યમ સામાન્ય (Open) અનૂસુચિત જાતિ અનૂ. જનજાતિ સા.શૈ.પછાત સામાજિક વિજ્ઞાન ૬૩.૬૧ (મહિલા) ૬૩.૪૮(મહિલા) --- ૬૩.૫૩ ગુજરાતી --- ૬૭.૨૪ ૬૧.૩૨ ૬૬.૬૨ અંગ્રેજી --- ૬૭.૦૩ ૬૦.૨૮ ૬૫.૮૨ સંસ્કૃત --- ૬૬.૯૭ ૬૦.૩૫ ૬૬.૩૪ હિન્દી ૬૬.૮૯(મહિલા) --- ૬૧.૦૪ ૬૬.૩૯ અંગ્રેજી મરાઠી ૬૩.૭૦ --- --- --- અંગ્રેજી ઉર્દુ ૫૮.૦૬ --- --- --- હિન્દી ઉર્દુ ૫૮.૮૭ --- --- --- ગણિત-વિજ્ઞાન હિન્દી ૬૫.૮૮ --- --- ૬૪.૫૮ સામાજિક વિજ્ઞાન હિન્દી ૬૨.૮૯ --- --- --- કોલ-લેટર મેળવવા login: www.vidyasahayakgujarat.org ૧૦/૧૦/૨૦૧૨ પછી પાસ કરેલ પરીક્ષાના ગુણ માન્ય ગણાશે નહિ.