CATEGORY

મારો તાલુકો-ભવ્ય ભાણવડ

ભાણવડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાનું એક નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. ગામની વચ્ચે આવેલી નદીના લીધે ગામના બે ભાગ પડે છે. જેમાં દક્ષિણ તરફ્નો ભાગ રણજીતપરાના નામે ઓળખાય છે. બરડા ડુંગરમાં આશાપૂરા માતાજીનું મંદિર, ઘૂમલી નવલખો, સોનકંસારી, કિલેશ્વર, ત્રિવેણી મહાદેવ મંદિર, ભૂતવડ (વીર માંગડાવાળો અને પદ્માવતી), ગોપ ડુંગર (ગોપનાથ મહાદેવ મંદિર), વગેરે ધાર્મિક સ્થળો આવેલાં છે. અહીં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઊચ્ચતર માધ્યમિક શાળા તેમજ ઔધોગીક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઈ.) આવેલી છે.
 Bhanvad is located at 21.93°N 69.78°E.[1] It has an average elevation of 57 metres (187 ft).


અક્ષાંશ-રેખાંશ૨૧°૫૬′N ૬૯°૪૭′E
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોજામનગર
વસ્તી૧૯,૭૦૯ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રઆઇએસટી (+૦૫:૩૦)
• ઉંચાઇ
• ૫૭ મીટર (૧૮૭ ફુ)
• પીન કોડ• ૩૬૦ ૫૧૦