CATEGORY
- મારી શાળા
- મારૂ ગુજરાત
- સવ શિક્ષા અભિયાન ગુજરાત
- મતદારયાદીમાં નામ શોઘો
- ગુજરાતી બાળવિશ્વ્ કોશ
- વિકિિ૫ડીયા
- ગુગલ મે૫
- મારી શાળા fb ૫ર
- સમાચાર૫ત્રો
- TET TAT HTAT સાહિત્ય
- સોફટવેરો
- GTU CCC સાહિત્ય
- શૈક્ષણિક સ્લાઇડ શો(ppt)
- શાળા ઉ૫યોગી ૫ત્રકો
- બાળ વિશ્વવિઘાલય (child uni.guj.)
- ભગવદગેોમંડલ
- બધા રાજ્યોની બધી પરીક્ષાનુ પરીનામ જુઓ
- MIDDAY MIL SCHEME
- બાલવાર્તાઓ
- અન્ય ઉપયોગી બ્લોગો
- કવિતાઓ
- પ્રાથનાઓ
- મારૂ ગામ-ફેમસ ફતેપુર
- મારો તાલુકો-ભવ્ય ભાણવડ
- મારો જીલ્લો-જામનગર જીલ્લો
- મેરા ભારત મહાન-એક નજરે
- ગરવી ગુજરાત-એક નજરે
- ઉપયોગી બ્લોગ અને સાઇટ
- EDU. MODULE
- CRC-BRC & PRI.SCHOOL'S BLOGS..
- Bollywood mp3 download
- યુનિટ ટેસ્ટ
- જુના ઠરાવો અને પ્રશ્નપત્રો
- OLD PAPERS-ANSWER KEYS
- પ્રજ્ઞા મટીરીયલ્સ
- BHASHA
- ENGLISH GRAMMAR
- PDF FILE FOR ALL EXAM
- My Youtube channel
ગુજરાતમાં ૧૨૦૦૦ કરતા વધુ પ્રાથમિકશિક્ષકોની ધટશિક્ષકોની ભરતી મુદ્દે વિવાદકોર્ટમાં પડતર
***રાજ્યમાં સરકારી પ્રાથમિકશાળાઓમાં શિક્ષકોની ધટપુરવા હંગામી શિક્ષકોની નિમણુંકકરવાની પ્રક્રિયા શરૂ***
અમદાવાદ,તા.૧૩,રાજ્યની સરાકરી પ્રાથમિકશાળાઓમાં શિક્ષકોની ધટએકવિકટપ્રશ્નબન્યો છે.શિક્ષકોની ભરતી મુદ્દેનો વિવાદઅત્યારેહાઈકોર્ટમાં પડતરહોવાથી નવા શિક્ષકોની ભરતી કરી શકાયતેમનથી.જ્યારેબીજી બાજુશિક્ષકોની ધટના કારણેરાજ્યમાં શિક્ષકની ગુણવત્તા સાથેચેડા થઈ રહ્યા છે જેના પગલે ટુંકસમયમાં હંગામી ધોરણે શિક્ષકોનીનિમણુંકકરાઈ શિક્ષકોની ધટ પુરવામાં આવેતેવી શક્યતા છે.પ્રાપ્ત થતી માહિતી મુજબરાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિકશિક્ષણની ગુણવત્તા સુધારવા માટેપ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારેબીજી બાજુ સરકાર પ્રાથમિકશાળાઓમાં મોટાપાયે શિક્ષકોની ધટહોવાથી શિક્ષણ વિભાગના તમામપ્રયત્નો નિષ્ફળ સાબીત થઈ રહ્યા છે.શિક્ષકોની ભરતી મુદ્દે વિવાદસર્જાતા મામલો કોર્ટમાં પહોંચ્યો છે. અનેકોર્ટે શિક્ષકોની ભરતી ઉપર સ્ટેમુકી દીધો છે જેના કારણે રાજ્ય સરકારઈચ્છતી હોવા છતાં શિક્ષકોની ભરતી કરી શકેતેમ નથી. જેના કારણે શિક્ષણ ક્ષેત્રે ગંભીરસમસ્યા ઉત્પન્્ના થઈ છે. આ સ્થિતિનેનિવારવા માટે રાજ્યના શિક્ષણ વિભાગદ્વારા હંગામી ધોરણેશિક્ષકોની ભરતી કરવાનો નિર્ણયકરાયો હોવાનું જાણવા મળ્યું છે.શિક્ષણવિભાગના વિશ્વાસુ સુત્રો દ્વારા પ્રાપ્તથતી માહિતી મુજબ શિક્ષણ વિભાગ તમામજિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓનેતેમના હસ્તકની સરકારી પ્રાથમિકશાળાઓમાં હંગામી ધોરણેશિક્ષકોની નિમણુંકકરવા સુચના આપી દીધી છે. જે મુજબજિલ્લા પંચાયતો અનેનગરપાલિકા દ્વારા સ્પોર્ટીંગ એજ્યુકેશનસિસ્ટમ અંતર્ગત કોન્ટ્રાક્ટ બેઝીક ઉપરનહીં નફો નહીં નુકશાનના ધોરણે જે જગ્યાએશિક્ષકોની ભરતી કરવામાં આવશે.જ્યાં સુધી કોર્ટમાંથી સ્ટે દુર થાય નહીં અનેકાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવેનહીં ત્યાં સુધી આ હંગામી શિક્ષકોની મદદલેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યારેઅંદાજે ૧૨૦૦૦ જેટલા શિક્ષકોની ધટ છેજેને સરભર કરવા માટે ટેટ પરીક્ષામાં જેશિક્ષકો સફળ થયા છેતેમની યાદી આગામી દિવસોમાં બહારપાડવામાં આવશે. જે તમામને જિલ્લા દીઠએકત્રિત કરી તેમની ઈચ્છા મુજબના સ્થળેઅને શાળામાં ભરતી કરવા માટે કેમ્પયોજાશે અને શક્ય બને તેટલી જગ્યાઓઉપર હંગામી શિક્ષકોની નિમણુંકકરી શિક્ષકોની ધટ પુરાવાનો પ્રયત્નકરવામાં આવશે .