CATEGORY

maths-sci bharti .third round declare

ગણિત/વિજ્ઞાન વિષયના શિક્ષક(ત્રીજો તબક્કો) ત્રીજા તબક્કાના કોલ લેટર વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના (1) ત્રીજ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.0૬-૦૧-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે. (2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૦૪-૦૧-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાક થી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. (૩) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૬૭.૪૪ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. (૪) ચોથો તબ્બકો તા.૦૮-૦૧-૨૦૧૪ થી શરૂ થશે. ચોથા તબક્કાના કૉલ-લેટર તા.૦૬-૦૧-૨૦૧૪ ના રોજ બપોરે ૩-૦૦ કલાકે થી મેળવી શકશે.