CATEGORY

હવે શીખવું બન્યું ખુબ સરળ.થોડા પૈસા માં ઘણું બધું.મારો મોબાઈલ બન્યો મારો ક્લાસ રૂમ.દર રોજ ટેસ્ટ દર રોજ પ્રેક્ટિસ.

સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે જીપીએસસી , હાઇકોર્ટ
ક્લાર્ક , તલાટી વગેરે જેવી પરીક્ષા તેમજ
રોજીંદા જીવન માટે અને પર્સનાલીટી માટે પણ જનરલ
નોલેજ ખુબજ અગત્ય નું છે..
જો આપ જનરલ નોલેજ માટે ની તૈયારી કરી રહ્યા હોય
અથવા તો તમારું જનરલ નોલેજ વધારવું હોય તો કછુઆ
ઓર્ગેનાઈજસન આપને ખુબજ હેલ્પ કરી શકશે.
કછુઆ વેબસાઈટ જનરલ નોલેજ માટે ડેઈલી (
KACHHUA.COM વેબસાઇટ પર ઓનલાઈન ) ટેસ્ટ
પ્રોવાઈડ કરે છે. રોજ તમે જનરલ નોલેજ નો ટેસ્ટ
( KACHHUA.COM વેબસાઇટ પર ઓનલાઈન )
આપશો બીજા દિવસે આ ટેસ્ટ નું પરિણામ , જવાબો તેમજ
તમારો ગુજરાતમાં રેન્ક અને સોલ્યુસન જોઈ
શકો છો.અને આ રીતે આખું વર્ષ ટેસ્ટ આપવા માટે
સબસ્ક્રીપ્સન ચાર્જ છે માત્ર 200 રૂપિયા.
એક ઓન લાઈન ટેસ્ટ પુરા પડતી વેબસાઈટ
( એપ્લીકેશન ) ,જેમાં તમારે એક એકાઉન્ટ બનાવવાનું અને
ત્યાર બાદ તમારી જરૂરિયાત મુજબ PIN CARD
ની મદદ થી કોર્ષ સબસ્ક્રાઈબ કરવાનો રહેશે અને
ત્યાર બાદ તમને તમારા ખાતા માં રોજ 1 ટેસ્ટ મળશે
જે MCQ પ્રકાર નો રહેશે અને ટેસ્ટ આપ્યા બાદ તેનું
પરિણામ તમે બીજા દિવસે જોઈ શકશો, તેમજ
સાચા વિસ્તૃત જવાબો અને તમારો રેન્ક પણ
જાણી શકશો..
TET-TAT-GPSC-BANK-PSI EXAM MATE
ONLINE TEST APPO TAMARA MOBILE K
COMPUTER PAR RS 200 MA
આપની ઇન્ક્વાયરી નોધાવવા અને વધુ માહિતી માટે
લીંક પર ક્લિક કરો click here 


www.ramderavaliya.wordpress.com