CATEGORY

CCC Practical handook.pdf

     નમસ્કાર
દોસ્તો આપ અત્યારે CCC Exam ની તૈયારી  કરી રહ્યા હશો. એજ્યુસફર પર મુકેલા વિડીયો દ્વારા આપે સારી એવી સમજ મેળવી હશે આજે થોડું નેટ સર્ફિગ કરતા એક CCC Practical Book ની PDF મળી પણ તે કોપી રાઈટ કરેલ હોવાથી તેના મૂળ  લેખક  karo pass  ટીમના રાજુભાઈ રાઠોડએ એજ્યુસફરને અહી મુકવાની  સહમતી આપી તે  અહી આપની સમક્ષ રજુ કરું છું
હા કોઈ બ્લોગર મિત્રો આ CCC Practical Book ની PDF  તેમના બ્લોગમાં મૂકવાને બદલે આ પોસ્ટની લીનક આપી શકે છે  જો ડાયરેક લીનક નાં આપવા માગતા બ્લોગર મિત્રો તેના મુળ  લેખકની પરવાનગી લેવી જરૂરી છે
CCC Practical Bookની PDF   karo pass  ટીમ તૈયાર કરેલ આ અગાઉ  karo pass  ટીમ દ્વારા તૈયાર કરેલ મોબાઈલ માટે  CCC QUIZ Apps  આપનાં  માટે અહી મુકેલ હતી  જે આપને  ખરેખર ઉપયોગી થઇ હશે આ CCC QUIZ Apps અને CCC Practical Bookની PDF તૈયાર કરવા માટે KARO PASS  ટીમના રાજુભાઈ રાઠોડ અને ચિરાગભાઈ ગોધાણીનાં આપણે  આભારી છીએ
CCC Practical Book के लिये   click here