CATEGORY
- મારી શાળા
- મારૂ ગુજરાત
- સવ શિક્ષા અભિયાન ગુજરાત
- મતદારયાદીમાં નામ શોઘો
- ગુજરાતી બાળવિશ્વ્ કોશ
- વિકિિ૫ડીયા
- ગુગલ મે૫
- મારી શાળા fb ૫ર
- સમાચાર૫ત્રો
- TET TAT HTAT સાહિત્ય
- સોફટવેરો
- GTU CCC સાહિત્ય
- શૈક્ષણિક સ્લાઇડ શો(ppt)
- શાળા ઉ૫યોગી ૫ત્રકો
- બાળ વિશ્વવિઘાલય (child uni.guj.)
- ભગવદગેોમંડલ
- બધા રાજ્યોની બધી પરીક્ષાનુ પરીનામ જુઓ
- MIDDAY MIL SCHEME
- બાલવાર્તાઓ
- અન્ય ઉપયોગી બ્લોગો
- કવિતાઓ
- પ્રાથનાઓ
- મારૂ ગામ-ફેમસ ફતેપુર
- મારો તાલુકો-ભવ્ય ભાણવડ
- મારો જીલ્લો-જામનગર જીલ્લો
- મેરા ભારત મહાન-એક નજરે
- ગરવી ગુજરાત-એક નજરે
- ઉપયોગી બ્લોગ અને સાઇટ
- EDU. MODULE
- CRC-BRC & PRI.SCHOOL'S BLOGS..
- Bollywood mp3 download
- યુનિટ ટેસ્ટ
- જુના ઠરાવો અને પ્રશ્નપત્રો
- OLD PAPERS-ANSWER KEYS
- પ્રજ્ઞા મટીરીયલ્સ
- BHASHA
- ENGLISH GRAMMAR
- PDF FILE FOR ALL EXAM
- My Youtube channel
શિક્ષકોના હાયરગ્રેડ માટેના પરિશ્રમના અર્થઘટનનો વિરોધ
શિક્ષકોના હાયરગ્રેડ માટેના પરિશ્રમના અર્થઘટનનો વિરોધ
ભુજ, તા. 2 : પ્રાથમિક શિક્ષકોને નિયત સમયે મળતી બઢતીના લાભો માટે મુખ્ય શિક્ષક ગુણવતા કસોટી પસાર કરવી ફરજિયાત હોવાના એક પરિપત્રના અર્થઘટનનો વિરોધ સાથે ઉચ્ચસ્તરે રજૂઆતો કરાઇ છે.
અત્યાર સુધી હાયરગ્રેડ માટે સી.સી.સી. (કોમ્પ્યુટર કૌશલ્ય કસોટી) પસાર કરવાની થતી હતી. પરંતુ રાજ્યની લોકલફંડ કચેરીના તાજેતરના પરિપત્રથી જિલ્લા સ્થાનિક ભંડોળ હિસાબ કચેરીને હાયરગ્રેડ માટે એચ-ટાટ પાસ કરવી જરૂરી હોવાની સૂચના અપાઇ હોવાનું જાણવા મળ્યું છે. પરીણામે જાન્યુ.-13થી આ કામગીરી અટવાઇ છે. તેથી પાત્રતા ધરાવતા શિક્ષકો વંચિત રહ્યા છે.
આ બાબતે રાજ્ય શિક્ષક સંઘના સંગઠનમંત્રી હરિસિંહ જાડેજાની એક યાદીમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ હોવાનું જણાવાયું છે. ટેટ કે એચટેટ માત્ર સ્નાતક ઉમેદવાર જ આપી શકે. જિલ્લામાં કામ કરતા મોટાભાગના શિક્ષકો એસ.એસ.સી., પી.ટી.સી., સી.પી.એડ., સંગીત, એ.ટી.ડી. છે જેને એચ-ટેટ માટે લાયક ગણેલ નથી. તો પછી પાસ કરવાનો સવાલ જ નથી. તેમ છતાં ઊભી કરાયેલ વહીવટી ગુંચ તુરંત ઉકેલવા રાજ્ય સંઘ પ્રમુખ ચંદુલાલ જોશી, મહામંત્રી બળદેવ ચૌધરી માધ્યમે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી છે. નિયામક સત્વરે નવો પરિપત્ર બહાર પાડે તેવી માંગ ઊઠી છે. —