CATEGORY
- મારી શાળા
- મારૂ ગુજરાત
- સવ શિક્ષા અભિયાન ગુજરાત
- મતદારયાદીમાં નામ શોઘો
- ગુજરાતી બાળવિશ્વ્ કોશ
- વિકિિ૫ડીયા
- ગુગલ મે૫
- મારી શાળા fb ૫ર
- સમાચાર૫ત્રો
- TET TAT HTAT સાહિત્ય
- સોફટવેરો
- GTU CCC સાહિત્ય
- શૈક્ષણિક સ્લાઇડ શો(ppt)
- શાળા ઉ૫યોગી ૫ત્રકો
- બાળ વિશ્વવિઘાલય (child uni.guj.)
- ભગવદગેોમંડલ
- બધા રાજ્યોની બધી પરીક્ષાનુ પરીનામ જુઓ
- MIDDAY MIL SCHEME
- બાલવાર્તાઓ
- અન્ય ઉપયોગી બ્લોગો
- કવિતાઓ
- પ્રાથનાઓ
- મારૂ ગામ-ફેમસ ફતેપુર
- મારો તાલુકો-ભવ્ય ભાણવડ
- મારો જીલ્લો-જામનગર જીલ્લો
- મેરા ભારત મહાન-એક નજરે
- ગરવી ગુજરાત-એક નજરે
- ઉપયોગી બ્લોગ અને સાઇટ
- EDU. MODULE
- CRC-BRC & PRI.SCHOOL'S BLOGS..
- Bollywood mp3 download
- યુનિટ ટેસ્ટ
- જુના ઠરાવો અને પ્રશ્નપત્રો
- OLD PAPERS-ANSWER KEYS
- પ્રજ્ઞા મટીરીયલ્સ
- BHASHA
- ENGLISH GRAMMAR
- PDF FILE FOR ALL EXAM
- My Youtube channel
શાળા સેવા આયોગ વિધેયકને પણ ફરીથી રાજ્યપાલને મોકલાયું
વિધાનસભાના અંદાજપત્ર સત્રમાં પસાર કરાયેલા અને રાજ્યપાલે તાજેતરમાં પરત મોકલેલા ગુજરાત રાજ્ય શાળા સેવા આયોગ વિધેયકને મુળ સ્વરૂપે જ આજે ગૃહે પસાર કર્યું હતું. રાજ્ય સરકારે રાજ્યપાલે આ બિલ સંદર્ભે ઉપસ્થિત કરેલા મુદ્દાઓને ફગાવી દઇ પુનઃ રાજ્યપાલને વિચારણા માટે મોકલી આપવામાં આવ્યું છે.
લઘુમતી શાળાઓને ભરતીની સત્તા બંધારણે જ આપી છે એટલે સરકાર એમાં દખલ ન કરી શકે
મંગળવારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ બિલને ફરીથી ગૃહમાં વિચારણા માટે રજૂ કર્યું હતું. બે દિવસની ચર્ચાનો ઉત્તર આપતાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં સરકારે શાળાઓમાં પ્રાથમિક શિક્ષકો, વિદ્યાસહાયકોની ભરતી સંપૂર્ણ પારર્દિશતાથી કરી છે અને એકપણ ભ્રષ્ટાચારની ફરિયાદ આવી નથી. આ જ રીતે એમના સ્થળ પસંદગીની પ્રક્રિયામાં ઓનલાઇન સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. આમ, ગુડગવર્નન્સનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતે સમગ્ર દેશમાં પૂરું પાડયું છે....