CATEGORY
- મારી શાળા
- મારૂ ગુજરાત
- સવ શિક્ષા અભિયાન ગુજરાત
- મતદારયાદીમાં નામ શોઘો
- ગુજરાતી બાળવિશ્વ્ કોશ
- વિકિિ૫ડીયા
- ગુગલ મે૫
- મારી શાળા fb ૫ર
- સમાચાર૫ત્રો
- TET TAT HTAT સાહિત્ય
- સોફટવેરો
- GTU CCC સાહિત્ય
- શૈક્ષણિક સ્લાઇડ શો(ppt)
- શાળા ઉ૫યોગી ૫ત્રકો
- બાળ વિશ્વવિઘાલય (child uni.guj.)
- ભગવદગેોમંડલ
- બધા રાજ્યોની બધી પરીક્ષાનુ પરીનામ જુઓ
- MIDDAY MIL SCHEME
- બાલવાર્તાઓ
- અન્ય ઉપયોગી બ્લોગો
- કવિતાઓ
- પ્રાથનાઓ
- મારૂ ગામ-ફેમસ ફતેપુર
- મારો તાલુકો-ભવ્ય ભાણવડ
- મારો જીલ્લો-જામનગર જીલ્લો
- મેરા ભારત મહાન-એક નજરે
- ગરવી ગુજરાત-એક નજરે
- ઉપયોગી બ્લોગ અને સાઇટ
- EDU. MODULE
- CRC-BRC & PRI.SCHOOL'S BLOGS..
- Bollywood mp3 download
- યુનિટ ટેસ્ટ
- જુના ઠરાવો અને પ્રશ્નપત્રો
- OLD PAPERS-ANSWER KEYS
- પ્રજ્ઞા મટીરીયલ્સ
- BHASHA
- ENGLISH GRAMMAR
- PDF FILE FOR ALL EXAM
- My Youtube channel
પ્રાથમિક શાળામાં આચાર્ય
બનવાની પ્રાથમિક લાયકાત માટેની એચ-
ટાટ અને શિક્ષકની લાયકાત માટેની ટેટ-૨
તાજેતરમા લેવામાં આવી છે.શિક્ષણ
વિભાગ દ્વારા આ પરીક્ષા લેવાઈ જતા હવે
શાળામાં આચાર્ય પહેલા જ
શિક્ષકની ભરતીની હીલચાલ ચાલી રહી છે.
આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર
સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર,
રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક
શાળામાં આચાર્યની ભરતી અન્વયે એચ-
ટાટની પરીક્ષા ગત
તા.૧૮મી ઓગષ્ટના લેવામાં આવી હતી.અને
ઉચ્ચત્તર
પ્રાથમિકમાં શિક્ષકની ભરતી અન્વયે ગત
તા.૧લી સપ્ટેમ્બરના ટેટ-૨ની પરીક્ષા લેવામાં આવી હતી.રાજ્યના શિક્ષણ
શિક્ષણ વિભાગે આચાર્ય માટેની એચ-ટાટ
અને પ્રાથમિક
શાળામાં શિક્ષકની ભરતી માટેની ટેટ-૨ની પરીક્ષા યોજ્યા બાદ
હવે જિલ્લાવાઈઝ
શિક્ષકની ફાળવણી કરીને સ્થળ
પસંદગી કેમ્પ યોજીને લાયક ઉમેદવારને
શિક્ષકની નિમણૂંકની દિશામાં આગળ
ધપી રહી છે.
અલબત્ત પ્રાથમિક શિક્ષણ વિભાગ
દ્વારા હવે ક્યા જિલ્લામા કેટલાક
શિક્ષકો અને
કેટલા આચાર્યોની જગ્યા ખાલી છે..?
તેની માહિતી પણ મેળવામાં આવશે.જોકે
શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક
શાળાના આચાર્યની ભરતી પહેલા જ ઉચ્ચત્તર
પ્રાથમિકમાં શિક્ષકની ભરતી કરવા સામે
શિક્ષણના હિતચિંતકોએ કેટલાક
સવાલો ઉઠાવ્યા છે.