CATEGORY

vidyasahayak case next date 22/10/13

સુપ્રિમ કોર્ટમાં 1/9/2013 ની સ્થિતિએ 67243 કેસ પેન્ડિંગ છે.જ્યારે કોઇ કેસ કોઝલિસ્ટમાં સામેલ થાય અને જો તે દિવસે નંબરના આવે તો તેના પછીના અઠવાડિયે નંબર આવે છે..આપણો કેસ 7 તારીખે લિસ્ટ થાત પણ તે દિવસે વધુ કેસ હોવાથી 15 તારીખે લિસ્ટ થવાનો હતો પણ તા-9/10/2013 થી 16/10/2013 સુધી દશેરાનુ વેકેશન હોવાથી 22 તારીખે થયો.બીજી અગત્યની વાત કે ઓક્ટોમ્બર થી ડિસેમ્બરમાં કોર્ટમાં 90 દિવસમાંથી 38 દિવસ તો રજા છે.જો હવે પછી 2 તારીખમાં આપણો નંબરના આવે તો મારા મતે લોકસભાની ચુંટણીતો નીકળી જશે...ખાસ વાત સરકાર પક્ષના વકીલ બહુ ધુરંધર છે માટે તેમના મતે તારીખ પાડવી બહુ સહેલી વસ્તુ છે.